ટયૂબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટયૂબ

સ્ત્રીલિંગ

  • 1

    ટાયર નીચે રહેતી, હવા ભરવાની રબરની ગોળ નળી જેવી બનાવટ (સાઈકલ, મોટર ઇ૰ની).

  • 2

    ગોળ નળી જેવી કાચની શીશી.

મૂળ

इं.