ટયૂબવેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટયૂબવેલ

પુંલિંગ

  • 1

    નળ જમીનમાં ઉતારીને કરાતી કૂવા જેવી પાણીની વ્યવસ્થા કે તેવો કૂવો; નળ-કૂવો.

મૂળ

इं.