ટ્રંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રંક

સ્ત્રીલિંગ

 • 1

  (મુસાફરીમાં ચાલે એવી) પતરાની પેટી.

મૂળ

इं.

ટ્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રક

સ્ત્રીલિંગ

 • 1

  માલ કે ભાર વહી જનારી મોટી મોટર-લારી.

મૂળ

इं.

ટ્રૅક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રૅક

પુંલિંગ

 • 1

  માર્ગ; રસ્તો.

 • 2

  દોડની સ્પર્ધા માટે તૈયાર કરાયેલો વિશિષ્ટ પથ.

 • 3

  પગદંડી.

 • 4

  રેલવેના પાટા; રેલપથ.

મૂળ

इं.