ટરકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટરકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ટડકાવવું; તડકાવવું; ધમકાવવું.

  • 2

    'ટરકવું'નું પ્રેરક.