ટ્રૅકિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રૅકિંગ

નપુંસક લિંગ

  • 1

    પર્વતારોહણ.

  • 2

    વગડા કે ડુંગરા ખૂંદવા તે.

મૂળ

इं.