ટ્રેઝરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રેઝરી

સ્ત્રીલિંગ

  • 1

    સરકારી ખજાનો કે તિજોરીની જગા કે કચેરી.

મૂળ

इं.