ટર્નિંગ પૉઇન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટર્નિંગ પૉઇન્ટ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    વળાંક; મોડ.

  • 2

    (કોઈ વિષય કે જીવનનો)નિર્ણાયક કે અત્યંત મહત્ત્વપૂર્ણ મોડ.

મૂળ

इं.