ટર્પેન્ટાઈન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટર્પેન્ટાઈન

નપુંસક લિંગ

  • 1

    અમુક વૃક્ષોના ગુંદરમાંથી બનતું તેલ.

મૂળ

इं.