ટરપરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટરપરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વસ્તુની લાલચથી ફાંફાં મારતા ઊભા રહેવું; આઘાપાછા થયા કરવું.

મૂળ

સર૰ हिं. तरपर