ટર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટર્મ

સ્ત્રીલિંગ

  • 1

    (શાળાનું) સત્ર; વર્ષમાં અભ્યાસ કરવા માટેનો નિયત ગાળો.

  • 2

    નિશ્ચિત મુદત.

મૂળ

इं.