ટ્રસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રસ્ટ

નપુંસક લિંગ

 • 1

  વિશ્વાસ; ભરોસો.

 • 2

  વેપારી સંઘ; કોઈ ધંધાદારી હેતુ માટે રચેલો વેપારી પેઢીઓનો એકમ.

 • 3

  અન્યના લાભાર્થે સાચવણી અને વ્યવસ્થા માટે સુપરત કરેલી પારકી મિલ્કત.

 • 4

  અનામત મૂકેલી ચીજવસ્તુ.

 • 5

  ન્યાસ; સુપરત.

મૂળ

इं.