ટેરાકોટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેરાકોટા

નપુંસક લિંગ

  • 1

    પકવેલી માટી.

  • 2

    પકવેલી માટીમાંથી બનાવેલી કલાત્મક ચીજવસ્તુઓ.

મૂળ

इं.