ટ્રાન્સ્પેરન્સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રાન્સ્પેરન્સી

સ્ત્રીલિંગ

  • 1

    પારદર્શિતા.

  • 2

    ચિત્રિત, મુદ્રિત કે અંકિત પારદર્શક કચકડાની પટ્ટી.

મૂળ

इं.