ટ્રાફિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રાફિક

પુંલિંગ

  • 1

    માર્ગ પરનો અવરજવર કે તેનો વ્યવહાર (વેપાર, માલ કે માણસનો).

મૂળ

इं.