ટ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રામ

સ્ત્રીલિંગ

  • 1

    (ઘોડાથી કે ઘણે ભાગે યાંત્રિક બળથી ચાલતું) એક વાહન.

મૂળ

इं.