ટ્રાયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રાયલ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    અજમાયશ; પ્રયોગ કરી જોવો તે (જેમ કે, પરીક્ષામાં બેસવાનો).

  • 2

    ખટલો; કેસ.

મૂળ

इं.