ટૅરિટરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅરિટરી

સ્ત્રીલિંગ

  • 1

    ક્ષેત્ર; વિસ્તાર.

  • 2

    પ્રદેશ; રાજ્યક્ષેત્ર; શાસનક્ષેત્ર.

મૂળ

इं.