ટ્રિનિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રિનિટી

સ્ત્રીલિંગ

  • 1

    ઈશ્વર એક છતાં પિતા, પુત્ર અને પવિત્રાત્મા-એ ત્રણ પુરુષરૂપે વિદ્યમાન છે અને પ્રત્યેક પૂર્ણ ઈશ્વર છે છતાં ઈશ્વર ત્રણ નથી, એક જ છે તેવો ખ્રિસ્તી મત.

મૂળ

इं.