ટ્રિપલ જમ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રિપલ જમ્પ

પુંલિંગ

  • 1

    જેમાં સ્પર્ધક એક ઠેક, એક કદમ અને એક કૂદકા દ્વારા શક્ય એટલી મોટી કૂદ લગાવે, તેવી એક પ્રકારની એથ્લેટિક સ્પર્ધા; લંગડી-ફાળકૂદ.

મૂળ

इं.