ટ્રીટમેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રીટમેન્ટ

સ્ત્રીલિંગ

  • 1

    ચિકિત્સા; ઇલાજ; ઉપચાર.

  • 2

    વર્તાવ; વર્તણૂક.

મૂળ

इं.