ટ્રૉપોપોઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રૉપોપોઝ

નપુંસક લિંગ

  • 1

    ક્ષોભ-સીમા; પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં જ્યાં તાપમાન ઘટતું અટકી જાય તે સપાટી.

મૂળ

इं.