ટૅલ્કમ પાઉડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅલ્કમ પાઉડર

પુંલિંગ

  • 1

    સૌંદર્યપ્રસાધનમાં વપરાતો સુગંધિત સફેદ બારીક ભૂકો.

મૂળ

इं.