ટેલેક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેલેક્સ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    છાપેલો સંદેશો મોકલવા અને મેળવવા માટે દૂરસંચારનો ઉપયોગ કરતી ટૅલિગ્રાફીની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ.

મૂળ

इं.