ટલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટલ્લો

પુંલિંગ

  • 1

    ધક્કો; આઘાત.

  • 2

    ફેરો; આંટો; ધક્કો.

  • 3

    માથાનો ટકો.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. टल्ला