ટલ્લે ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટલ્લે ચડાવવું

  • 1

    વારંવાર ધક્કા ખાયા કરવા પડે એમ કામને લટકતું કે ધકેલ્યે રાખવું; રખડાવવું.