ટૅલિપ્રિન્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅલિપ્રિન્ટર

નપુંસક લિંગ

  • 1

    દૂરથી (સમાચાર ઇ૰ને) તાર વડે મોકલી તેને છાપીને પહોંચાડતું યંત્ર.

મૂળ

इं.