ટેલિફોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેલિફોન

પુંલિંગ

  • 1

    વીજળી દ્વારા દૂર વાત કરવાનું યંત્ર કે તે દ્વારા કરાતી વાત.

મૂળ

इं.