ટળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દૂર થવું; ખસવું; હઠવું.

  • 2

    આઘા જવું; મરવું (તુચ્છકારમાં, જેમ કે, ટળને અહીંથી).

  • 3

    મટવું; સાજું થવું (જેમ કે, એનું દુઃખ ટળ્યું).

મૂળ

સર૰ हिं. टंलना; दे. टलिअ=ટળેલું