ટેવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેવણી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી અનુમાન; અટકળ.

મૂળ

'ટેવવું' ઉપરથી