ટવળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટવળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વલખાં-તરફડિયાં મારવાં.

  • 2

    આતુરતાથી ઝંખવું-ઝૂરવું.

  • 3

    પીડાવું.

મૂળ

दे. टलवल