ટેવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોયા કરવું.

  • 2

    ધારવું; અટકળ કરવી.

  • 3

    ['ટેવ' ઉપરથી] સહવાસ કરાવવો; પરિચયમાં લાવવું.