ટુવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (રેશમી કે ગરમ કપડાને ટૂવે ખાવાથી) કાણાં પડવાં.

મૂળ

જુઓ ટૂવો

ટેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટેવ પડવી; પરિચિત થવું.

  • 2

    'ટેવવું'નું કર્મણિ.

મૂળ

'ટેવ ઉપરથી