ટ્વીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્વીડ

નપુંસક લિંગ

  • 1

    (ટિવલના વણાટનું) એક જાતનું (ગરમ કે અર્ધ સુતરાઉ) કપડું.

મૂળ

इं.