ટશર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટશર

સ્ત્રીલિંગ

  • 1

    તસર; આંખમાં દેખાતી ઝીણી લાલ રગ.

  • 2

    ટશિયો.

મૂળ

प्रा. टसर=એક પ્રકારનું સૂતર