ટશિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટશિયો

પુંલિંગ

  • 1

    ઉઝરડામાં કે ચીરામાંથી લોહી ઝમી આવવું તે; તેની રેખા.

મૂળ

જુઓ ટશર