ટેસ્ટમેચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેસ્ટમેચ

સ્ત્રીલિંગ

  • 1

    (ક્રિકેટ, રગ્બી વગેરેમાં) જુદા જુદા દેશની બે ટીમ વચ્ચે રમાતી અધિકૃત મેચ.

મૂળ

इं.