ટસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટસલ

સ્ત્રીલિંગ

  • 1

    ઉગ્ર સંઘર્ષ; ઝગડો.

  • 2

    મારામારી.

મૂળ

इं.