ટહકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટહકારો

પુંલિંગ

  • 1

    દુઃખને લીધે થતો ઉદ્ગાર.

મૂળ

સર૰ हिं. टहक રવાનુકારી