ટહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટહેલ

સ્ત્રીલિંગ

  • 1

    માગવા જતાં જાચક રોજ સંભાળાવે છે તે ઉક્તિ-કહેણ.

  • 2

    સેવા; ચાકરી.

  • 3

    લાક્ષણિક એકનું એક વારંવાર કહેવું કે ધ્યાન પર નાંખવું તે.