ટહેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટહેલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આંટા મારવા; આમ તેમ ફરવું.

  • 2

    ગામમાં ટહેલ નાખવી.

મૂળ

हिं. टहलना; म. ट(-टे)हलणें