ટાઇ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઇ

સ્ત્રીલિંગ

  • 1

    હારજીતનો નિર્ણય ન થઈ શકે તેવી અનિશ્ચયાત્મકસ્થિતિ.

મૂળ

इं.