ટાઇટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઇટલ

નપુંસક લિંગ

  • 1

    શીર્ષક.

  • 2

    ખિતાબ.

  • 3

    જમીન કે મિલકત પરનો માલિકીહક.

મૂળ

इं.