ટાઇમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઇમ

પુંલિંગ

  • 1

    સમય; વખત.

  • 2

    જમાનો.

  • 3

    મુદત; અવધિ.

મૂળ

इं.