ટાઈટરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઈટરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (દ્રાવણની માત્રા નક્કી કરવા માટે) અમુક પદાર્થને ઘટતી પ્રતિક્રિયા થાય ત્યાં સુધી ઉમેરવાની રાસાયણિક ક્રિયા કરવી.

મૂળ

इं. ટાઈટ્રેટ