ટાઉ ટાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઉ ટાઉ

અવ્યય & નપુંસક લિંગ

  • 1

    લવારો; બકવાદ.

  • 2

    કૂતરાનું નિરર્થક ભસ ભસ કરવું તે.

મૂળ

રવાનુકારી