ટાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંક

પુંલિંગ

 • 1

  શેરનો ૭૨મો ભાગ.

 • 2

  મોતી તોળાવાનું એક વજન-તોલ.

 • 3

  ['ટાંકવું'-ટાંકી (નોંધી) રાખવું ઉપરથી] લખત; લખાણ.

સ્ત્રીલિંગ

 • 1

  [ટાંકવું'-(ઘડવું) ઉપરથી] ઘડેલી કલમની અણી.

 • 2

  અણિયું; 'નિબ'.

 • 3

  ટંક; વેળા.

ટાંકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકું

નપુંસક લિંગ

 • 1

  વરસાદનું પાણી ભરી મૂકવાને જમીનની અંદર બનાવેલો છોબંધ કોઠો.

 • 2

  (જમવા માટે) પાણીથી ઠારેલું ઘી.

 • 3

  મોટો ગોખલો.

  જુઓ તાકું

મૂળ

જુઓ ટાંકી