ટાંકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકણું

નપુંસક લિંગ

 • 1

  ટાંકવાનું ઓજાર.

 • 2

  કીકરો; ફરસી.

 • 3

  જોગ; પ્રસંગ.

 • 4

  રૂડો અવસર; ટાણું.

મૂળ

सं. टंक् ઉપરથી