ટાંકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકણી

સ્ત્રીલિંગ

 • 1

  કાગળ ઈત્યાદિમાં ખોસવાની માથાદાર ઝીણી સળી.

 • 2

  સુતારનું એક ઓજાર.

 • 3

  વારંવાર ટોકવું તે.

  જુઓ ટોકણી

મૂળ

'ટાંકવું' ઉપરથી