ટાકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાકર

સ્ત્રીલિંગ

  • 1

    હલકો આઘાત-ટકોરી.

મૂળ

दे. टक्कर

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સાફ; ઉજ્જડ; વેરાન.

મૂળ

સર૰ दे. टक्कर=પ્રદેશ , म. टक्कल

ટાંકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકર

વિશેષણ

  • 1

    લુચ્ચું; લફંગું; રંડીબાજ.

મૂળ

सं. टांकर