ટાંકલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકલી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું ટાંકું.

 • 2

  ['ટાંકવું' ઉપરથી] ખોસવાની ટાંકણી.

 • 3

  પળી.

  જુઓ ટાંક અર્થ (૧)

મૂળ

જુઓ ટાંકી